$\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું પ્રકાશનું કિરણ $1.01\mu, 1.02\mu, 1.03\mu, \dots, 1.50\mu$ વક્રીભવનાંક ધરાવતી $50$ પ્લેટોની બનેલી સંયુક્ત પારદર્શક પ્લેટ પર $\theta$ ખૂણે આપાત થાય છે. આ કિરણ સંયુક્ત પ્લેટમાંથી $1.6\mu$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $x$ ખૂણે બહાર આવે છે. તો:

  • A
    $\sin x = {\left( {\frac{{1.01}}{{1.5}}} \right)^{50}}\sin \theta $
  • B
    $\sin x = \frac{5}{8}\sin \theta $
  • C
    $\sin x = \frac{8}{5}\sin \theta $
  • D
    $\sin x = {\left( {\frac{{1.5}}{{1.01}}} \right)^{50}}\sin \theta $

Explore More

Similar Questions

જો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $C \ m/s$ હોય,તો $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

વક્રીભવનનો સ્નેલનો નિયમ લખો.

કાચમાં (વક્રીભવનાંક $= 1.5$) એક નેનોસેકન્ડમાં પ્રકાશ દ્વારા કાપેલું અંતર .......$cm$ હશે.

શ્વેત પ્રકાશ $480 \,nm$ થી $672 \,nm$ સુધીની તરંગલંબાઈ ધરાવે છે. જ્યારે આ શ્વેત પ્રકાશને $1.6$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી પસાર કરવામાં આવે, ત્યારે તેની તરંગલંબાઈનો વિસ્તાર કેટલો હશે?

પ્રકાશની ઝડપ શેમાં મહત્તમ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo